રેની નિકલની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન એ શેનું ઉદાહરણ છે?

  • A
    સમાંગ ઉદ્દીપન
  • B
    વિષમાંગ ઉદ્દીપન
  • C
    એન્ઝાઇમ ઉદ્દીપન
  • D
    સ્વ-ઉદ્દીપન

Explore More

Similar Questions

પ્રક્રિયામાં ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું બદલાય છે?

ઉદ્દીપક (Column-$I$) ને નીપજો (Column-$II$) સાથે જોડો.
Column-$I$ ઉદ્દીપક Column-$II$ નીપજ
$(a)$ $V_2O_5$ $(i)$ પોલિઇથિલિન
$(b)$ $TiCl_4/Al(Me)_3$ $(ii)$ ઇથેનાલ
$(c)$ $PdCl_2$ $(iii)$ $H_2SO_4$
$(d)$ આયર્ન ઓક્સાઇડ $(iv)$ $NH_3$

નીચેનામાંથી કયું સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ નથી?

ઓટોમોબાઈલ્સના કેટાલિટીક કન્વર્ટરમાં ધાતુના ઉદ્દીપક $(X)$ નો ઉપયોગ થાય છે. આ વાતાવરણમાં વાયુ $(Y)$ ને મુક્ત થતા અટકાવે છે. અનુક્રમે $(X)$ અને $(Y)$ શું છે?

ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવતી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo