“પ્રવાહ સંવેદનશીલતા વધારવાથી,વોલ્ટેજ સંવેદનશીલતા પણ વધે છે”. આ વિધાન સાચું છે કે ખોટું?

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

$200 \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવાનું છે. શંટ અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી મુખ્ય પ્રવાહનો $3 \%$ ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય (આશરે) ($Omega$ માં)?

બે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર $A$ અને $B$ તેમના આંટાઓની સંખ્યા સિવાય સમાન છે. તેઓ શ્રેણીમાં જોડાયેલા છે. તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા,$60^{\circ}$ અને $30^{\circ}$ ના કોણાવર્તન મળે છે. $A$ અને $B$ માં આંટાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટર $(MCG)$ ધ્યાનમાં લો :
$A :$ મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં ટોર્સનલ અચળાંકનું પરિમાણ $[ML^2 T^{-2}]$ છે.
$B :$ પ્રવાહ સંવેદિતા વધારવાથી વોલ્ટેજ સંવેદિતા વધે જ તે જરૂરી નથી.
$C :$ જો આપણે આંટાની સંખ્યા $(N)$ ને બમણી $(2N)$ કરીએ,તો વોલ્ટેજ સંવેદિતા બમણી થાય છે.
$D :$ $MCG$ ને ગેલ્વેનોમીટરની સમાંતરમાં મોટા મૂલ્યનો શંટ અવરોધ જોડીને એમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે.
$E :$ $MCG$ ની પ્રવાહ સંવેદિતા કોઈલના આંટાની સંખ્યા પર વ્યસ્ત રીતે આધાર રાખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક વોલ્ટમીટરની રેન્જ $0-V$ છે જેમાં શ્રેણી અવરોધ $R$ છે. જો શ્રેણી અવરોધ $2R$ કરવામાં આવે,તો નવી રેન્જ $0-V'$ થાય છે. $V$ અને $V'$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Difficult
View Solution

જો પ્રવાહ બમણો કરવામાં આવે,તો કોણાવર્તન પણ બમણું થાય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo