સીધી રેખામાં ગતિ કરતા કણનો $x-t$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કણનો $v-t$ આલેખ નીચેનામાંથી કયો સાચો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$Assertion$ : સુરેખ પથ પર સમાન ગતિમાં રહેલા પદાર્થ માટે વેગ-સમયનો આલેખ સમયની ધરીને સમાંતર એક સીધી રેખા હોય છે.
$Reason$ : સમાન ગતિમાં પદાર્થનો વેગ સમયના વર્ગના પ્રમાણમાં વધે છે.

નીચેનામાંથી કયો આલેખ સમાન ગતિ (uniform motion) દર્શાવે છે?

કણનો પ્રવેગ $OA$,$AB$ અને $BC$ પર અનુક્રમે કેટલો મળે?

એક કાર શરૂઆતમાં સ્થિર છે,તે સીધા રસ્તા પર પહેલા $5 \ m \ s^{-2}$ ના પ્રવેગ સાથે,પછી અચળ વેગ સાથે અને અંતે સ્થિર થતા પહેલા $5 \ m \ s^{-2}$ ના પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે. શરૂઆતથી અંત સુધીનો કુલ સમય $t = 25 \ s$ છે. જો તે સમય દરમિયાન સરેરાશ વેગ $72 \ km \ hr^{-1}$ હોય,તો કાર કેટલા સમય માટે અચળ વેગ સાથે ગતિ કરી હશે ($s$ માં)?

એક નિશ્ચિત દિશામાં ગતિ કરતા કણનો ઝડપ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $t=0\; s$ થી $t=10\; s$ વચ્ચે કણ દ્વારા કપાયેલ અંતર ($m$ માં) મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo