$4-methylcyclohexyl$ હેલાઇડની $OH^-$ સાથે $S_N2$ પ્રક્રિયા દ્વારા $A$ મળે છે. $A$ ઓળખો.

  • A
    $OH$ સમૂહ સાથેની નીપજ અક્ષીય સ્થિતિમાં (cis-આઇસોમર).
  • B
    $OH$ સમૂહ સાથેની નીપજ વિષુવવૃત્તીય સ્થિતિમાં (trans-આઇસોમર).
  • C
    બંને સાચા છે.
  • D
    એક પણ સાચું નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટી-માર્કોવનીકોવ નીપજ બને છે?

આમાંથી કયું ગ્રીગનાર્ડ પ્રક્રિયક બનાવતું નથી?

બે કાર્બનિક સંયોજનોના મિશ્રણની ઇથરમાં $Na$ સાથેની પ્રક્રિયાથી $isobutane$ નીપજ તરીકે મળે છે. તો તે બે ક્લોરિન સંયોજનો ................ થશે.

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે? $C_2H_5ONa + (CH_3)_3C-Cl \rightarrow$

$HBr$ ની $CH_2=CH-OCH_3$ સાથે નિર્જળ પરિસ્થિતિમાં ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo