જો $A = \{a, b, c\}$ અને $B = \{1, 2\}$. સંબંધ $R$  એ ગણ $A$ થી ગણ $B$ પર વ્યાખ્યાયિત હોય તો $R$  એ  . . . . સમાન થશે.

  • A

    $A$

  • B

    $B$

  • C

    $A × B$

  • D

    $B × A$

Similar Questions

ગણ $A$ એ ધન પૂર્ણાકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. ગણ $A$ પર $R$ એ જો $x v=y u$ તો અને તો જ $(x, y) R (u, v)$ દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે. સાબિત કરો કે $R$ એ સામ્ય સંબંધ છે. 

$A=\{1,2,3,4\} $ અને $ R=\{(1,2),(2,3),(1,4)\}$ એ ગણગ $A$ પર વ્યાખાયિત છે. $S$ એ $A$ પર સામ્ય વિધેય છે.જ્યાં $R \subset S$ અને $S$ ના ઘટકોની સંખ્યા $n$ છે. તો  $n$ ની ન્યુનત્તમ કિંમત............... 

  • [JEE MAIN 2024]

ધારેકે $A =\{2,3,4\}$ અને $B =\{8,9,12\}$. તો સંબંધ $R =\left\{\left(\left( a _1, b _1\right),\left( a _2, b _2\right)\right) \in( A \times B , A \times B ): a_1\right.$ એ $b_2$ ને ભાગે છે તથા $a_2$ એ $b_1$ ને ભાગે છે માં ધટકો ની સંખ્યા $........$ છે.

  • [JEE MAIN 2023]

જો $R = \{(1, 3), (4, 2), (2, 4), (2, 3), (3, 1)\}$ એ ગણ $A = \{1, 2, 3, 4\}$ પરનો સંબંધ આપેલ હોય તો સંબંધ $R$ એ . . . . છે.

  • [AIEEE 2004]

જો $\mathrm{T}$ એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણનો ગણ હોય અને $\mathrm{R}$ એ $\mathrm{T}$ પરનો સંબંધ $\mathrm{R} =\left\{\left( \mathrm{T} _{1}, \mathrm{T} _{2}\right): \mathrm{T} _{1}\right.$ એ ${{T_2}}$ ને એકરૂપ છે $\}$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો સાબિત કરો કે $\mathrm{R}$ એ સામ્ય સંબંધ છે.