ખોટું વિધાન ઓળખો.
હ્યુગો-દ-વ્રિસે ઈવનિંગ પ્રાઈમરોઝ વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજુ કર્યા.
વિકૃતિ નાની અને દિશાસુચક હોય છે.
ડાર્વિન માટે ઉદવિકાસ ક્રમબદ્ધ ક્રિયા છે.
મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકો વિશે જાણકારી આપી હતી.
ડાર્વિને સુચવેલી ભિન્નતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
ઉદવિકાસના સંદર્ભમાં પ્રાકૃતિક પસંદગી દિશીય છે જયારે વિવિધતાનું નિર્માણ અને હાજરી દિશાવિહીન છે. સમજાવો.
હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.
નવી જાતિનાં સર્જન માટે શું જવાબદાર છે ?
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.